અહીં થાય છે 20 રૂપિયાના સ્ટેપ પેપર પર છોકરીઓની નીલામી, જાણો કેમ?

  20 રૂપિયાના સ્ટેપ પેપર પર છોકરીઓની યુવતીઓની હરાજી?

  0
  199
  અહીં થાય છે 20 રૂપિયાના સ્ટેપ પેપર પર છોકરીઓની નીલામી, જાણો કેમ? why sells of girls at Rs 20 step paper
  ભારતના મધ્યપ્રદેશમાં શિવપુરી એ એક એવું ક્ષેત્ર છે જ્યાં છોકરીઓની સોદાબાજી કરવામાં આવે છે.

  why sells of girls at Rs 20 step paper: આજકાલ દેશના ખૂણે ખૂણે વેશ્યાવૃત્તિનો ધંધો જોરશોરથી ચાલી રહ્યો છે. આ સમાચાર પણ કંઈક આવું જ સાબિત કરે છે. આ સમાચાર તમને ખરેખર આશ્ચર્યચકિત કરી દેશે. આજ અમે તમને એવા ગામની વાત કહેવા જઈ રહ્યા છીએ. જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશો આ વાત મધ્યપ્રદેશના એક નાના ગામ સાથે જોડાયેલી છે.

  ભારતના મધ્યપ્રદેશમાં શિવપુરી એ એક એવું ક્ષેત્ર છે જ્યાં છોકરીઓની સોદાબાજી કરવામાં આવે છે. મીડિયામાં આવતા આ રેકેટનો પર્દાફાશ થાય છે. અથવા પોલીસ અહીંથી કોઈ યુવતીને મુક્ત કરવા આવે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સ્થળે છોકરીઓ માત્ર 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર વેચી દેવામાં આવે છે.

  શિવપુરીમાં આ બધું ઘણા સમયથી ચાલતું આવી રહ્યું છે. અહીં, છોકરીઓની સોદાબાજીનો આ ગોરખધંધો ‘ધડિચા’ નામની એક પ્રથા ના કારણે કરવામાં આવે છે. સદીઓથી ગામના લોકો આ પ્રથાને અનુસરી રહ્યા છે. આ પ્રથાને લીધે, અહીંની છોકરીઓને 20 રૂપિયામાં લોકોના મનોરંજનની વસ્તુ બની જાય છે.

  આ પ્રથા સ્ત્રીઓ અને છોકરીઓના ખરીદ વેપારની આવી પ્રથા છે, જેનો ભોગ બનેલી યુવતીઓના પતિ સ્ટેમ્પ પર સાઈન થતાં બદલી જાય છે. તમે માનશો નહીં કે અહીં જે કરાર થયા છે તે એક રાત માટે કરવામાં આવ્યા છે. કેટલીકવાર વધુ પૈસા મળતા આ સંબંધ લાંબા સમય સુધી રહે છે.

  why sells of girls at Rs 20 step paper

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here