ફાંસીની સજા આપતી વખતે જલ્લાદ ગુનેગારના કાનમાં શું કહે છે, જાણીને તમે પણ થઇ જશો હેરાન..

  0
  507
  ફાસીની સજા વખતે ગુનેગારના કાનમાં શું કહે છે જલ્લાદ: fasi ki saja subah kyu di jati hai
  ફાંસીની સજા સવાર થતા પહેલા જ કેમ આપવામાં આવે છે.
  ભારતમાં જો સૌથી મોટી સજા ની વાત કરવામાં આવે તો તે છે ફાંસીની સજા. કોઈપણ ગંભીર ગુનાના કિસ્સામાં ગુનેગારને ફાંસીની સજા આપવામાં આવે છે. કોઈ પણ ગુનેગાર ગુનો કરતાં પહેલા આ સજા મળવાથી ડરતા હોય છે. પરંતુ આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ જ્યારે કોઈ પણ ગુનેગાર ને ફાંસી આપવામાં આવે છે ત્યારે કઈ કઈ વિધિઓ કરવામાં આવે છે અને સાથે સાથે એ પણ જણાવીશું કે ફાંસી આપતી વખતે જલ્લાદ સૌથી છેલ્લી વખત ગુનેગારના કાનમાં એવું શું કહે છે કે જે સાંભળીને ગુનેગાર પણ થરથર ધ્રુજવા લાગે છે.

  આપણા દેશમાં જયારે ગુનેગારને ફાંસી ની સજા આપવામાં આવે છે, જેમાં કેટલાક નીયમોનું પાલન કરવામાં આવે છે. આ નિયમ વિના ફાંસી નથી આપવામાં આવતી અને તેના વગર ફાંસીની સજા અધૂરી માનવામાં આવે છે. ફાંસી દેવા માટે ફાંસી નું દોરડું દોરડા સાથે ફાસીનો સમય,આ વગેરે આપવા માટે નિયમો પહેલાથી જ સ્થિર રાખવામાં આવે છે.

  તમને જણાવી દઈએ કે, જયારે કોર્ટમાં કોઈ ગુનેગારને ફાંસીની સજા સંભળાવવામાં આવે છે, ત્યારે પેનનો પોઇન્ટ પણ તોડી દેવામાં આવે છે. તે સંકેત આપે છે કે, હવે આ વ્યક્તિનું જીવન સમાપ્ત થઇ ગયું છે.

  એ વાત તો તમે બધા જાણતા જ હશો કે ભારત અપરાધીઓ ને સજા આપવા માટે ભારતમાં સૌથી સખત સજા ફાંસી ની સજા નક્કી કરવામાં આવી છે, પરતું શું તમે જાણો છો કે જયારે જલ્લાદ કોઈ અપરાધી ને ફાંસી ની સજા આપે છે તો તે તેના કાનમાં શું બોલે છે જો નથી ખબર તો આજે અમે તમને એના વિશે જણાવીશું.

  શું આપને પણ ક્યારે આવું વિચાર્યું છે કે ખરેખર આ પરિસ્થિતિ દરમિયાન જલ્લાદ ગુનેગારના કાનમાં શું કહેતો હશે ? જો નહિ વિચાર્યું હોય તો અમે આજે તમને એવાત ની વાત કરવાના છીએ.

  જ્યારે કોઈ પણ વ્યક્તિ ને ફાંસી આપવામાં આવે છે ત્યારે ફાંસી આપતી વખતે એ જગ્યાએ જલ્લાદ, પોલીસ અધિકારી, ડૉક્ટર અને સરકાર દ્વારા નિમણૂક થયેલ વકીલ હાજર હોય છે. જો આ ચારમાંથી કોઈપણ એક ના હોય તો ફાંસીની સજાને રોકીદેવામાં આવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ને ફાંસી આપવામાં આવે છે ત્યારે તે વ્યક્તિ મૃત્યુ થઇ જાય તે અંગેની પુષ્ટિ ડોક્ટર દ્વારા કરવામાં આવે છે અને આ અંગેના બીજા જરૂરી ડોક્યુમેન્ટ વકીલ દ્વારા તૈયાર કરવામાં આવે છે.

  જો તમે જીવનમાં વિજેતા બનવા માંગતા હો, તો આ ટીપ્સને અનુસરો

  તમને જણાવીએ કે ફાંસી સવાર થતા પહેલા જ આપવામાં આવે છે. fasi ki saja subah kyu di jati hai એવું એટલા માટે કરવામાં આવે છે, જેથી જેલના કેદીઓના કામમાં અડચણ ના આવે. અને જેલના કેદીને ફાંસી આપ્યા પછી કુટુંબ વાળાને સવારે અંતિમ સંસ્કાર કરવાની વિધિઓ માટે સમય પણ મળી રહે છે.
  ફાંસી સવાર થતા પહેલા જ કેમ આપવામાં આવે છે.

  કોઈ અપરાધ માટે કોઈ વ્યક્તિને ફાંસીની સજા આપવામાં આવે છે તો એના માટે એક લાંબી પ્રક્રિયા ફોલોવ કરવામાં આવે છે, જેના માટે અપરાધીને સૌથી સવાર સવાર માં નવડાવવામાં આવે છે અને તેને નવા કપડાં પહેરાવવામાં આવે છે, પછી તેને એના ધર્મ અનુસાર એને ગીતા અથવા કુરાન ના પાઠ સંભળાવવા માં આવે છે ત્યારબાદ તેને ફાંસીના માંચડા સુધી લઇ જવામાં આવે છે, અને જયારે તે વ્યક્તિ ફાંસી ની સજા માટે ફાંસીના ફંદા પર ચડે છે ત્યારે તેને તેના છેલ્લા સમયમાં ગુનેગારની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે છે. જેમાં પરિવાર વાળાને મળે છે, સારું ખાવાનું જેવી કે બીજી ઈચ્છાઓ રહેલી હોય છે. જે કોઈ વ્યક્તિ પોતાનું જીવન પૂરું થતાં પહેલા કરવા માંગે છે.

  ગુનેગારના છેલ્લા સમયમાં ફાંસી આપનાર તેની સાથે જ હોય છે, અને સૌથી અઘરું કામ તેનું જ હોય છે ફાંસી આપવાનું, પછી જલ્લાદ એના મોં પર કાળું કપડું બાંધીને ફાંસીનો ફંદો નાખવામાં આવે છે.

  ફાંસી દરમિયાન જલ્લાદ ફાંસી સાથે જોડાયેલ લીવરને ખેંચીને ટાઈટ કરી દેવામાં આવે છે ત્યારે ત્યાં રહેલા જલ્લાદ અપરાધી ના કાનમાં અમુક શબ્દો કહે છે. જલ્લાદ અપરાધી ના કાનમાં બોલે છે, “મને માફ કરો”, “મુસલમાન ને મારી સલામ અને હિંદુ ને મારા રામ રામ, પછી કહે છે કે અમે શું કરી શકીએ,અમે તો હુકમના ગુલામ છીએ, હું મારા કર્તવ્ય માટે મજબુર છું અને હું તમારી સચ્ચાઈ ના માર્ગ પર ચાલવાની પ્રાર્થના કરું છું.” એટલું કહીને પછી જલ્લાદ ફાંસીના ફંદા સાથે જોડાયેલ લીવર ને ખેંચી લે છે અને ફાંસીના ફંદા પર ઉભો વ્યક્તિ નીચે લટકાય જાય છે, જેનાથી અપરાધી નું મૃત્યુ થઇ જાય છે.

  આમને આશા છે કે તમને આ પોસ્ટ જરૂર પસંદ આવી હશે, અમે તમને હૃદયપૂર્વક વિનંતી કરીએ છે કે આ પોસ્ટ તમારા મિત્રો અને પરિવાર જાણો સુધી પહોંચાડશો, જેથી તે બધા આ વિશે જાણે અને કાંઈ ખોટું કામ કરતા પહેલા સો વાર વિચારે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે, અને આ એક પુણ્યનું કામ કર્યા સમાન છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here