પૃથ્વી પર ડાયનાસોરથી પણ વિશાળકાય ગર્ભધારણ કરી શકે તેવું હતું જાનવર !

  dinosaur

  0
  311
  પૃથ્વી પર ડાયનાસોરથી પણ વિશાળકાય ગર્ભધારણ કરી શકે તેવું હતું જાનવર ! dinosaur history 2019
  dinosaur

  dinosaur history: ડાયનાસોર એ “સરિસ્રુપો” ની પેટા જાતી છે. લગભગ 160 કરોડ વર્ષો સુધી પ્રુથ્વી પર તેમનુ રાજ હતું. ડાયનાસોરનો વિશાળ આકાર અને કદ તેને જોઈને બીક લાગે તેવું હતું. આટલી વિશાળકાય પ્રજાતિની કલ્પના પણ ડર ઉભો કરે તેમ છે. તેવા સમયે એમ કહેવામાં આવતું હતું કે આ જ પૃથ્વી પર ડાયનાસોરથી પણ વિશાળ કદ ધરાવતા જાનવરો પણ અસ્તિત્વ ધરાવતા હતા તો એ બાબત તમારા હોશ ઉડાવી દેશે. પરંતુ આ બાબત સાચી છે.

  સામાન્ય રીતે કેટલીક જાતોના મોટા કદ માટે જાણીતા હોવા છતાં, મોટાભાગના ડાયનાસોર માનવ કદના અથવા નાના પણ હતા. ડાયનાસોરના મોટાભાગનાં જૂથોએ માળા બાંધ્યા અને ઇંડા મૂક્યા હોવાનું મનાય છે.

  હાલમાં જ ચીન ના સાયન્ટીસોએ એક નવા સરીસૃપ પ્રજાતિના જાનવર અંગે માહિતી એકત્ર કરી છે જે ઊંડા પાણીમાં જ રહેતા હતા. આ જાનવર આર્કોસારોમાર્ક્સ પ્રજાતિના હતા. તે ડાયનાસોર પ્રજાતિના હતા.

  આર્કોસારોમાર્ક્સ પ્રજાતિ ના માદા જીવાઅશમીને દક્ષિણ ચીનમાં શોધવામાં આવ્યા છે જે પ્રેગનન્ટ હતી. સંશોધનકર્તા વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ dinosaurs ડાયનાસોરથી પણ જુનું જાનવર છે. તે અંદાજે 24.5 કરોડ વર્ષ પૂર્વે પૃથ્વી પર આવ્યું હતું. સંભવત આર્કોસારોમાર્ક્સ પ્રજાતિ પૃથ્વી પરનું પ્રથમ જાનવર હતું. જેને ડાઈનોસેફાલોસોરસ નામ આપવામાં આવ્યું છે.

  dinosaur

  આ જાનવર દક્ષિણ ચીનના સમુદ્રમાં રહેતું હતું. તેની ગરદન એકદમ લાંબી હતી અને મોં નાનું હતું. આ જાનવર 6 મીટર લાંબુ તથા તેની ગરદનની ઉંચાઇ તેની કુલ લંબાઈ કરતા અડધી હતી. આ જાનવર માછલીઓ ખાતું હતું.

  આ સંશોધનમાં જોડાયેલા બ્રિસ્ટલ યુનીવર્સીટીના જીવાશ્મી સાયનટીસ માઈક બેન્ટનનું કહેવું છે કે ડાઈનોસેફાલોસોરસ ની સાંપ જેવી દેખાતી ગર્દન અને નાનું માથું આશ્ચર્યચકિત કરનારું છે. તેના અભ્યાસમાં આર્કોસારોમાર્ક્સ પ્રજાતિ વિશે કશું નવું જાણવા મળે છે. આ પ્રજાતિના જાનવર ગર્ભધારણ પણ કરી શકતા હતા. જે ચોકાવનારી બાબત છે.

  ઉલ્લેખનીય છે કે ડાયનાસોર , ઘડીયાળ અને અન્ય પ્રજાતિના સભ્યો ઈંડા આપતા હતા. આ શોધને અત્યાર સુધીની સૌથી દુર્લભ શોધ માનવામાં આવી રહી છે. કારણ કે અત્યાર સુધી કોઈપણ પ્રજાતિના જાનવરના જીવાશ્મીમાં કોઈપણ જાનવર પ્રેગનન્ટ જોવા નથી મળ્યું.

  વૈજ્ઞાનિકોની (સાયન્ટીસોની) આ શોધને નેચર કોમ્યુનીકેશન જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે. આ શોધના પ્રમુખ લેખક ચીન ની હેફી યુનિવર્સીટી ઓફ ટેકનોલોજીના જીવાશ્મી સાયન્ટીસ જુન લ્યુ કે જણાવ્યું હતું કે જયારે અમે આ જાનવરની ફોસિલને પ્રથમ વાર જોઈ ત્યારે અમે ખાસ્સા એવા ઉત્સાહિત હતા. તેમાં જાણવા મળ્યું છે કે આ જાનવર ગર્ભધારણ કરી શકે છે. તે અંગે હજુ પણ સંશોધન ચાલુ છે. dinosaur history

  આ ઉપરાંત ડાયનાસોરનું મળી આવ્યું હતું સાડા છ ફુટ લાબું જાંઘનું હાડકું

  dinosaurs ડાયનાસોર એ “સરિસ્રુપો” ની પેટા જાતી છે. લગભગ ૧૬૦ કરોડ વર્ષો સુધી પ્રુથ્વી પર તેમનુ રાજ હતું. દક્ષિણ પશ્ચિમ ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ એક ખોદકામ સ્થળ પર વિશાળ ડાયનાસોરનું જાંઘનું હાડકું મળી આવ્યું હતું. આ વૈજ્ઞાનિકો લગભગ એક દાયકાથી અવશેષોની શોધ કરી રહ્યા છે.

  આ બે-મીટર (6.6 ફૂટ) જાંઘનું હાડકું ઓન્ઝેક વિસ્તારમાં મળી આવ્યું હતું અને એવું માનવામાં આવે છે કે તે સારોપૉડ ડાયનાસોરનું હાડકું છે. dinosaur history

  ડાયનાસોરનું મળી આવ્યું સાડા છ ફુટ લાબું જાંઘનું હાડકું
  dinosaurs ડાઈનોસોરના જાંઘનું હાડકું

  આ શાકાહારી ડાયનાસોર dinosaurs હતા જેને લાંબુ ગળું અને લાંબી પૂંછડી હતી. આ ડાયનાસોર એન્ટાર્કટિકામાં ફરતા હતા. જુરાસિક સમયગાળાના છેલ્લા વર્ષોમાં સામાન્ય રીતે સોરોપોડ્સ જોવા મળ્યા હતા. તે અત્યાર સુધીના સૌથી કદાવર પ્રાણીઓ માંનું એક છે.

  અશ્મિભૂત વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આટલા લાંબા સમય પછી પણ અસ્થિ સુરક્ષિત જોવા મળી, તે જોઈને તેઓ આશ્ચર્યચકિત થયા છે.

  નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમના ઓફ પેરિસના રોનાન એલેને લો પેરિઝિયાંગ અખબારએ કહ્યું, “આપણે તેમાં સ્નાયુઓની સંડોવણી અને ઘા જોઈ શકીએ છીએ.” મોટા હાડકાં સાથે આવું ઘણું ઓછું જોવા મળે છે. તે તેના જાતે જ તૂટીને નાશ પામે છે.”

  આ ડાયનાસોર કેવું હશે

  એલેને પત્રકારોને જણાવ્યું હતું કે આવા ડાયનાસોર 1400 લાખ વર્ષો પહેલાં જોવા મળતા હતા અને તેનું વજન 40 થી 50 ટન જેટલું હોતું હશે.

  એક સ્થાનિક અખબાર લા શૈરોન્ટ લિબરેના જણાવ્યા અનુસાર, આ જગ્યા પર 2010 માં સોરોપોડની જ એક 2.2-મીટરની જાંઘની અસ્થિ મળી આવી હતી. તેનું વજન 500 કિલો હતું.

  આ અઠવાડિયામાં મળેલા હાડકાંનું વજન પણ ઘણું હોવાની સંભાવના છે, પરંતુ આ કામમાં એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. આના માટે એક ક્રેનની જરૂર છે.

  ઓન્ઝેકમાં બીજું શું મળ્યું?

  આ હાડકું ખોનિયેક શહેર નજીક શૈરોન્ટ વિસ્તારમાં એક દ્રાક્ષની વાડી માંથી મળી આવ્યું છે. અહીં લગભગ 70 જેટલા વૈજ્ઞાનિકો કામ કરતા હતા.

  વર્ષ 2010 થી, 40 જાતોના 7500 થી વધુ અવશેષો મળી આવ્યા છે. લો પારિજિયાંગના એક અહેવાલ મુજબ, અહીં સ્ટેગોસોરોસિસના હાડકાં અને શાહમૃગ dinosaurs ડાયનાસોરનું ટોળું મળી આવ્યું હતું. dinosaur history

  આ સિવાય, 2014 માં, આર્જેન્ટિનામાં આવા કેટલાક ડાયનાસોરના હાડકાં મળી આવ્યા હતા જેને વૈજ્ઞાનિકો દ્વારા વિશ્વના સૌથી મોટા ડાયનાસોરના અવશેષ માનવામાં આવ્યાં હતાં. આ વિશાળ પ્રાણીનું વજન 77 ટન અને ઉંચાઈ 20 મીટરની નજીક હતી.

  ઓગણીસમી સદીની શરૂઆતમાં પ્રથમ ડાયનાસોર dinosaurs અવશેષો માન્યતા પ્રાપ્ત થયા હોવાથી, માઉન્ટ થયેલ ડાયનાસોર હાડપિંજર વિશ્વભરના સંગ્રહાલયોમાં મુખ્ય આકર્ષણ બન્યા છે, અને ડાયનાસોર dinosaurs વિશ્વ સંસ્કૃતિનો એક ભાગ બની ગયા છે. તેઓ જુરાસિક પાર્ક જેવી સૌથી વધુ વેચાણવાળી પુસ્તકો અને ફિલ્મોમાં દર્શાવવામાં આવ્યા છે.

  તાજેતરની શોધોએ ડાયનાસોરની વિશિષ્ટ સુવિધાઓની વૈશ્વિક સ્તરે સંમત થયેલી સૂચિ રજૂ કરવાનું વધુ મુશ્કેલ બનાવ્યું છે, ત્યાં સુધીમાં શોધાયેલા લગભગ તમામ ડાયનાસોર હવે સુધી પૂર્વજ આર્કસોસોરિયન હાડપિંજરમાં કેટલાક સુધારા શેર કરે છે. જોકે ડાયનાસોરના પછીના કેટલાક જૂથોમાં આ વિશેષતાઓના વધુ સંશોધિત સંસ્કરણો દર્શાવવામાં આવ્યા હતા, તેમ છતાં, તે ડાયનાસોરિયામાં લાક્ષણિક માનવામાં આવે છે; વર્ગીકરણ જૂથમાં આવી સામાન્ય સુવિધાઓને સિનેપોમોર્ફિઝ કહેવામાં આવે છે. The beast was able to impregnate even dinosaurs on earth

  dinosaur history

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here