ગુજરાતી શાયરી…Gujarati Shayari

  Gujarati Shayari SMS

  0
  629

  કોઈ એક વ્યકતિ ક્યારેય કોઈ ને
  ગુમાવતી નથી..
  ગુમાવે છે બંને એકબીજાને..
  એક ને વહેલા અહેસાસ થાય છે
  બીજા ને મોડા…!

  love best shayari

  જિંદગી જીવવા માટે શું જોઈએ…
  એક જ એવી વ્યક્તિ જે…
  તમારા થી પણ વધારે તમારી હોય…!

  “ગજબ નો ભરોસો આપ્યો છે
  ભગવાને માણસો ને પણ…
  ખબર કાલ ની નથી કે શુ થાશે
  અને વચનો જિંદગીભર
  સાથ નિભાવવાના આપી દે છે.”

  કોણ કહે છે જન્મોજન્મ
  નો સાથ એટલે પ્રેમ..
  હું કહું છું એક પલ નો
  સાથ ને જન્મો જન્મ નો
  અહેસાસ એટલે પ્રેમ…

  સાચવીને રેજો આ દુનિયાથી
  અહિયાં લોકો દુઃખી કરીને પૂછશે
  તું ખુશ તો છે ને ??

  Friends Share: Gujarati Shayari

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here