અરધી વીતી ગયેલી સુંદર જિંદગી જેવી આ મધરાતોમાં, હું એને બે હાથમાં હળવેથી ઉચકી ઘરમાં પ્રવેશું છું…

  0
  197
  અરધી વીતી ગયેલી સુંદર જિંદગી જેવી આ મધરાતોમાં, હું એને બે હાથમાં હળવેથી ઉચકી ઘરમાં પ્રવેશું છું...gujarati love shayari 2019
  gujarati status

  અરધી વીતી ગયેલી સુંદર જિંદગી જેવી
  આ મધરાતોમાં,
  હું એને બે હાથમાં હળવેથી ઉચકી
  ઘરમાં પ્રવેશું છું…
  મારા ખભે મીઠી ઊંઘ માણી રહેલા
  એ અસ્તિત્વને જરા ખલેલ પડે છે જયારે…
  પગની મોજડી, માથાનો ટીકો, ફૂલનો ગજરો,
  ખણખણતા કંકણ, રણઝણીને શાંત થયેલ ઝાઝર
  ને સુંવાળો કમરબંધ… હું જાળવીને દૂર કરું છું…
  આખોય દી’ શાળા, ને રાતે ગરબાં,
  આ દીકરીઓ આપણી,
  કેવું મીઠું મીઠું થાકી જાય છે, નહિ…

  gujarati love shayari

  best Gujarti Shayri
  Gujarati Quotes

  gujarati love shayari

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here