તારી યાદ નથી જતી.. હોઠોં થી તારી વાત નથી જતી.. જાણે શું છે ચમત્કાર કુદરત નો, તારા પાછા આવવાની આશા નથી જતી..gujarati shayari (latest) 2019

  લાગણી માટે નમવું એ કઈ ખોટી વાત નથી, ચમકતો સુરજ પણ રોજ ડૂબે છે ને ચાંદ માટે

  1
  169
  best Gujarti Shayri
  Gujarati Quotes

  તારી યાદ નથી જતી..
  હોઠોં થી તારી વાત નથી જતી..
  જાણે શું છે ચમત્કાર કુદરત નો,
  તારા પાછા આવવાની આશા નથી જતી..

  gujarati shayari

  તારી યાદ નથી જતી..
 હોઠોં થી તારી વાત નથી જતી..
 જાણે શું છે ચમત્કાર કુદરત નો,
 તારા પાછા આવવાની આશા નથી જતી..
    gujarati shayari

  કુદરત પણ કમાલ કરે છે
  આંખો બ્લેક એન્ડ વાઈટ આપે છે અને
  સ્વપ્ન રંગીન દેખાડે છે…

  gujarati shayari

  કુદરત પણ કમાલ કરે છે 
 આંખો બ્લેક એન્ડ વાઈટ આપે છે અને 
 સ્વપ્ન રંગીન દેખાડે છે…
  gujarati shayari

  ફરિયાદ છે રબ થી !
  કોઈનું જીવવાનું કારણ..
  તેનું લખવાનું કારણ;
  ના બને !

  gujarati shayari

  ફરિયાદ છે રબ થી !
 કોઈનું જીવવાનું કારણ..
 તેનું લખવાનું કારણ;
            ના બને !
   gujarati shayari

  લાગણી માટે નમવું એ કઈ ખોટી વાત નથી,
  ચમકતો સુરજ પણ રોજ ડૂબે છે ને ચાંદ માટે

  gujarati shayari

  લાગણી માટે નમવું એ કઈ ખોટી વાત નથી,
 ચમકતો સુરજ પણ રોજ ડૂબે છે ને ચાંદ માટે 
      gujarati shayari

  “કમાલ કિસ્મત છે તારી શાયર,
  અહીં તારા દર્દ ની વાહ વાહ છે !”

  gujarati shayari

  "કમાલ કિસ્મત છે તારી શાયર,
 અહીં તારા દર્દ ની વાહ વાહ છે !"
    gujarati shayari


  1 COMMENT

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here