ના પૂછ મને કે તારી જોડે પ્રેમ કેમ થયો ??
બસ જે રડાવે છેને…
એને જ ગળે લાગીને રડવાનું મન થાય
બદલ્યો છે એનો વ્યવહાર થોડા દિવસોથી
એ વાત તો કરે છે પણ, વાતો નહીં

હૃદય અને ભાગ્યને ક્યારેય નથી બનતું, કેમ કે જે
હૃદયમાં હોય છે એ ભાગ્યમાં નથી હોતા !!
