MS Dhoni એ પુત્રી Ziva નો songs ગાતો વીડિયો કર્યો શેર

ms dhoni share ziva singing guitar video

0
47
અલગ અલગ પ્રસંગોએ પુત્રી જીવા સાથે મહેન્દ્ર સિંહ ધોની (સોર્સ- ઇન્સ્ટાગ્રામ)

ms dhoni share ziva singing guitar video: મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) એ દુબઈમાં પરિવાર સાથે મોટો ખાસ દિવસ ક્રિસમસ (25 ડિસેમ્બર નાતાલ) ઉજવ્યો હતો. ત્યારબાદ તેમણે વતન રાંચીમાં નવા વર્ષનું સ્વાગત કર્યું. ધોની દ્વારા પોસ્ટ કરાયેલ એક વિડિયો (Video) ને જોઈને લાગે છે કે તે હાલના દિવસોમાં ઉત્તરાખંડની મસૂરીમાં રજાઓ ગાળી (મનાવી) રહ્યા છે. આ વીડિયોમાં ધોની પત્ની સાક્ષી (Sakshi Singh Dhoni) અને પુત્રી જીવા (Ziva) ની સાથે મસુરીમાં બરફવર્ષાની મજા લઇ રહ્યા છે.

Mahendra Singh Dhoni એ રવિવારે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વિડીયોમાં તેની પુત્રી જીવા ગિટાર વગાડી રહી છે. તે અંગ્રેજીમાં કંઇક ગાય રહી છે. ધોનીનો આ વીડિયો પોસ્ટ કર્યા પછી સોશિયલ મીડિયા પર તેને ઘણી લાઈક અને કોમેન્ટો આવવા લાગી છે. આવું કહેવું ખોટું નથી કે ટૂંકા સમયમાં 4 વર્ષીય ziva જીવા રોકસ્ટાર (Rockstar) બની ગઈ છે. ધોનીનો આ વીડિયો અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. જયારે 10 હજારથી વધુ ચાહકોએ કોમેન્ટ કરી છે. Mahendra Singh Dhoni એ તેમની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, બરફ જોઈને તેની અંદરની સારી વસ્તુ બહાર આવી જાય છે.

ms dhoni share ziva singing guitar video

Dhoni ધોનીનો આ વીડિયો પોસ્ટ કર્યા પછી સાક્ષીએ પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તે વીડિયોમાં ધોની પુત્રી જીવા સાથે બરફમાં સ્નોમેન (SnowMan) બનાવતા જોવા મળી રહ્યા છે. સાક્ષીના આ વીડિયોને પણ 2 લાખથી વધુ લોકો લાઈક કરી છે. તેમના આ પોસ્ટ પર___7shxnxu7__ એ ટિપ્પણી કરી, તે અતુલનય ધુંઆધાર કલાકાર છે. ભારતીય ક્રિકેટના ભગવાન મહેન્દ્ર સિંહ ધોની તેની પુત્રી સાથે તેનો આનંદ લઇ રહ્યા છે.

View this post on Instagram

Holiday mode ! ❄️

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) પાછલા છ મહિનાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તેમને તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ગત વર્ષે જુલાઈમાં ન્યુઝીલેન્ડ સામે રમી હતી. ઇંગ્લેન્ડમાં આયોજિત વર્લ્ડ કપની તે સેમિફાઇનલ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here