ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી તેમની 16108 પત્નીઓનું શું થયું હતું? જાણો અહીં…

  ભાગવત મહાપુરાણમાં જણાવ્યા મુજબ જે સમયે shree krishna એ આ પૃથ્વી છોડી તે ઘડીએ જ દ્વાપર યુગનો અંત અને કળિયુગનો પ્રારંભ થયો હતો.

  0
  335
  ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી તેમની 16108 પત્નીઓનું શું થયું હતું? જાણો અહીં...What happened to his 16108 wives after the death of Lord Sri Krishna?
  Lord Sri Krishna

  જય શ્રી કૃષ્ણ ।। જય શ્રી વાસુદેવ ।।

  શ્રી કૃષ્ણની પત્નીઓ વિશે જાણતા પહેલા આપણે ભગવાન શ્રી કૃષ્ણ વિશે થોડી વાતો જાણી લઈએ.

  What happened to his 16108 wives after the death of Lord Sri Krishna

  ભગવાન (shree krishna) શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ (કૃષ્ણ પક્ષ) આઠમના રોજ થયો હતો. કૃષ્ણના જન્મનો દિવસ જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આમ તો ભગવાન વિષ્ણુએ અત્યાર સુધી ત્રેવીસ અવતાર ધારણ કર્યા છે. આ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો અવતાર શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે વૈવસ્વત્ મન્વંતરના અઠ્ઠાવીસમા દ્વાપરમાં (shree krishna) શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાનાં કારાગૃહમાં લીધો હતો. તેમની માતા નુ નામ [દેવકી| અને પિતાનું નામ વસુદેવ હતું.

  શ્રી કૃષ્ણના મુખ્ય નામો:
  1. કૃષ્ણshree krishna
  2. કનૈયો / કાનુડો / કાનજી
  3. ગિરિધર
  4. ગોપાલ
  5. યદુનંદન
  6. નંદલાલ
  7. અચ્યુત
  8. મુરલીધર
  9. મોહન
  10. શ્યામ / ઘનશ્યામ
  11. દ્વારકાધીશ
  12. માધવ
  13. લાલો
  14. યોગેશ્વર
  15. ગોવિંદ
  16. હૃષીકેશ
  17. મુકુંદ
  18. દામોદર
  19. ગોકુલેશ
  20. કેશવ
  21. મધુસુદન
  22. વાસુદેવ
  23. જનાર્દન
  24. રણછોડરાયજી

  શ્રીકૃષ્ણ Sri Krishna હિંદુ સંસ્કૃતિનાં મોટા ભાગનાં ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે પુજાય છે. વળી Sri Krishna શ્રીકૃષ્ણ ને જગદગુરુ કહેવામા આવે છે. કૃષ્ણનું વર્ણન મોટે ભાગે શ્યામ વર્ણ ધરાવતાં કિશોર તરીકે જોવા મળે છે જે હંમેશા હાથમાં વાંસળી સાથે ફરતો હોય છે કે બંસી વગાડતો હોય છે. વિવિધ સમુદાયોમાં કૃષ્ણને ભિન્ન ભિન્ન રીતે જોવામાં આવે છે. કૃષ્ણ અને તેમની સાથે સંકળાયેલી કથાઓ વિવિધ હિંદુ સંપ્રદાયો અને સમુદાયોમાં બહોળા પ્રમાણમાં સાંભળવા મળે છે.

  shree krishna કૃષ્ણનું મૃત્યુ:

  Sri Krishna કૃષ્ણએ જંગલમાં એક વૃક્ષ હેઠળ ધ્યાન શરૂ કર્યું ત્યારે એક શિકારીનું તીર તેમના ડાબા પગમાં લાગતા તે સમયે જ તેમનું મૃત્યુ થયું. આ સ્થળ આજે ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે, જે ગુજરાતમાં સોમનાથની નજીક આવેલું છે. પૌરાણિક કથાઓ અનુસાર એ શિકારી રામાવતારમાં થઈ ગયેલા સુગ્રીવનો ભાઈ બાલી હતો. તે અવતારમાં (shree krishna) કૃષ્ણએ બાલીનો વધ છળથી કર્યો હતો આથી બાલીએ વરદાન માગ્યું હતું કે દ્વાપરમાં પોતાના હાથે કૃષ્ણનું મૃત્યુ થાય. કૃષ્ણના મોટા ભાઈ બલરામે તો યોગની મદદથી પોતાનું શરીર છોડી દીધું હતું.

  ભાગવત મહાપુરાણમાં જણાવ્યા મુજબ જે સમયે કૃષ્ણએ આ પૃથ્વી છોડી તે ઘડીએ જ દ્વાપર યુગનો અંત અને કળિયુગનો પ્રારંભ થયો.
  આજે અમે તમને જણાવીશું ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી તેમની 16108 પત્નીઓનું શું થયું હતું?

  What happened to his 16108 wives after the death of Lord Sri Krishna?

  shree krishna raslelaa

  કૌરવોની માતા અને ધુતરાષ્ટ્રની પત્ની ગાંધારીનો વિચાર હતો કે જો ભગવાન કૃષ્ણ ઇચ્છતા હોય તો ઇતિહાસનું સૌથી મોટું મહાભારતનું યુધ્ધ તે રોકી શક્યા હોત. તેમની બુદ્ધિ અને શક્તિથી તે આ ભયાનક નરસંહાર અને રક્તપાતને તે રોકી શક્યા હોત. ગાંધારીના મતે (Sri Krishna) કૃષ્ણના લીધે જ તેમના પુત્રોનું મૃત્યુ થયું છે. મહાભારત યુધ્ધ પછી જયારે યુધિષ્ઠિરનું રાજતિલક થઇ રહ્યું હતું ત્યારે ગાંધારીએ શ્રી કૃષ્ણને દોષી ગણાવતાં શ્રાપ આપ્યો હતો કે જેવી રીતે કૌરવ વંશનો નાશ થયો છે તેવી જ રીતે યદુવંશનો પણ નાશ થઈ જશે.

  ભગવાન (Sri Krishna) શ્રી કૃષ્ણની આઠ પત્નીઓ જેને અષ્ટભરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની સાથે ભગવાન જીવન વ્યતિત કરતાં હતા. શ્રી કૃષ્ણની 16108 પત્નીઓ હતી જેમાંથી મુખ્ય આઠ પત્નીઓ હતી જેમના નામ રુક્મણિ, સત્યભામા, જાંમવતી, કાલિન્દી, ભદ્રા, નિત્રવિન્દા, સત્યા, અને લક્ષમણા હતી.

  ભવિષ્ય સ્કંદ, ભવિષ્ય પુરાણ અને વરાહ મહાપુરાણના અનુસારે એક વખત નારદમુની દ્વારકા નગરી પધારે છે. ત્યારે કૃષ્ણ Sri Krishna અને જાંમવતીના પુત્રે સાંભે નારદમુની તરફ ધ્યાન ન આપ્યું અને તેમનું સ્વાગત ના કર્યું. અને આવી રીતે પોતાનું અપમાન થતા જોઈને નારદમુનીએ તેને પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો નારદમુનીએ ભગવાનની બધી જ પત્નીઓ અને સાંભને મદિરાપાન કરાવ્યું ત્યારબાદ (Sri Krishna) કૃષ્ણની પત્નીઓએ પોતાની ચેતના ખોવી દીધી અને તેમનું સ્વયં પરનું નિયંત્રણ પણ તે ગુમાવી બેઠી તેમાંથી એક પત્નીએ સાંભની પત્નીનો વેશ ધારણ કર્યો, આ બાજુ સાંભનો આવું વર્તન જોઈને ભગવાને તેને કુષ્ટ રોગથી પીડાવવાનો શ્રાપ આપ્યો. અને સાથે સાથે પોતાની પત્નીઓને પણ એક શ્રાપ આપ્યો. જે અમે તમને ઘટના આધારિત જણાવીશુ…

  એક વખત ઋષિ વિશ્વામિત્ર, ઋષિ દુર્વાસા, ઋષિ વશિષ્ટ અને નારદજી તીર્થયાત્રા થી પરત આવતા સમયે બલરામ સાથે મુલાકાત કરવા માટે દ્વારકા નગરી પહોંચે છે ત્યાં સાંભ સહિત યદુવંશોના અમૂક યુવાનોએ ઋષિઓને જોઈ તેમનો ઉપહાસ કર્યો તેના કારણે મહાઋષિઓએ તે બધા યદુવંશીઓને શ્રાપ આપી દીધો. આ શ્રાપ અને ગાંધારી દ્વારા અપાયેલા શ્રાપના પરિણામ સ્વરૂપે કોઈ કારણ વસ બધા જ યદુવંશીઓ અંદરો અંદર જ લડવા લાગ્યા અને તે લડાયે એટલું ભંયકર રૂપ ધારણ કરી દીધું કે યદુવંશીઓ અંદરો અંદર જ સમાપ્ત થઇ ગયા. ભગવાન Sri Krishna શ્રી કૃષ્ણના પુત્ર અને પૌત્ર બધા જ મૃત્યુ પામ્યા.

  યદુવંશમાં માત્ર Sri Krishna શ્રી કૃષ્ણના પપૌત્રા વ્રજ જ હવે જીવીત હતા. જે અનિરુધ્ધ ના પુત્ર હતા. અનિરુધ્ધ પ્રધ્યુમ્નના પુત્ર હતા. મહાભારતના મોસલ પર્વના અનુસાર શ્રી કૃષ્ણ અને બલરામે પોતાના ભૌતિક સ્વરૂપને ત્યાગી દીધા હતા, ત્યારબાદ અર્જુને તેમની પત્નીઓને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ ના મૃત્યુ વિશે કાંઈ જ કહ્યું નહિ પરંતુ તે તેમની પત્નીઓ અને સંતાનોને લઈને ઇન્દ્રપ્રસ્થ જઈ રહ્યા હતા. રસ્તામાં આટલી બધી મહિલાઓની રક્ષા માટે ફક્ત એક જ પુરુષને જોઈને અભીરવર્ગના લોકોએ તેમના પર આક્રમણ કરી દીધું. આ આક્રમણથી (Sri Krishna) શ્રી કૃષ્ણની પત્નીઓ સહિત બધાને તે લોકોએ બંધી બનાવી દીધા. જે સ્વયં ભગવાને તેમની પત્નીઓને આપેલા શ્રાપ અનુસાર બન્યું હતું.

  ભગવાન ના આ સંસાર માંથી ગયા પછી અર્જુને તેની બધી શક્તિ ગુમાવી દીધી હતી. કારણકે અર્જુન ને કારણોના લીધે જે શક્તિ પ્રાપ્ત હતી તેનો તેને સંપૂર્ણ પણે ઉપયોગ કરી લીધો હતો. તે બધા જ કામ હવે પૂર્ણ થઇ ચૂક્યા હતા. યદુવંશીના લોકોની રક્ષા માટે અર્જુને દરેક સંભવ પ્રયત્નો કર્યા હતા પરંતુ તેના ખુબજ પ્રયત્ન પછી તે ફક્ત Sri Krishna શ્રી કૃષ્ણની આઠ પત્ની, બલરામની પત્ની અને થોડા જ સેવકો ને બચાવી શકે છે જેને ભગવાને શ્રાપ નહોતો આપ્યો તેવા જ લોકોને બચાવી શક્યા. ત્યારપછી તે બધા જ સૌથી પહેલા ઇન્દ્રપ્રસ્થ પહોંચે છે અને અંતમાં કુરૂક્ષેત્ર પહોંચે છે.

  હસ્તિનાપુર ના લોકો દ્વારકા વાસીઓને શરણ આપવા માટે બધો બંધોબસ્ત કર્યો અને અંતમાં (Sri Krishna) શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વ્રજને મથુરાનો રાજા બનાવ્યો. ત્યાર પછી અર્જુને ભગવાનની અષ્ટવળીને ભગવાન કૃષ્ણ અને બલરામના મૃત્યુ વિશે જણાવ્યું, તેના પરિણામ સ્વરૂપે રુક્મણિ અને જાંબુવતી સતી થઇ ગયા.તો બીજી બાજુ સત્યભામા અને બીજી પત્નીઓ વનમાં તપસ્યા કરવા જતી રહી. તે બધી ફક્ત ફળ અને વૃક્ષઓ ના પણથી પોતાનું જીવન વ્યતિત કરતી હતી. સાથે સાથે ભગવાન shree hari શ્રી હરિની પ્રાથના કરતા કરતા સમયાંતરે એક પછી એક બધી પત્નીઓ જંગલમાં જ પોતાના પ્રાણનો ત્યાગ કરે છે. તો આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી તેમની પત્નીઓએ આવી રીતે પૃથ્વી લોક છોડ્યું હતું.

  જો મિત્રો તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા મિત્રોને પણ શેર કરો.

  જય શ્રી કૃષ્ણ ।। જય શ્રી વાસુદેવ ।।

  What happened to his 16108 wives after the death of Lord Sri Krishna?

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here