ગયા વર્ષ કરતા આ વર્ષે ઘટી અમીરોની સંખ્યા… વાંચો આ ખાસ અહેવાલ

  અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ થતાં જઈ રહ્યા છે.

  0
  72
  પાછલા વર્ષ કરતા આ વર્ષે ઘટી અમીરોની સંખ્યા...વાંચો આ અહેવાલ 2019..rich people this year is lower than last year
  rich people

  દેશમાં અમીરો (rich people) (એચએનઆઈ) ની સંપત્તિની વૃદ્ધિ દર 2018માં ઘટીને 9.62 ટકા થઇ ગઈ છે. જે એક વર્ષ પહેલા 13.45 ટકા હતી. પરંતુ, આ અમીરો અથવા કરોડપતિઓની સંખ્યામાં અત્યારે ઘટાડો આવ્યો છે. (rich people this year is lower than last year) આ અહેવાલમાં તથ્ય સામે આવ્યો છે. કાર્વી વેલ્થ મેનેજમેન્ટની રિપોર્ટની અનુસાર 2018માં મોટા અમીરોની સંખ્યા ઘટીને 2.56 લાખ થઇ ગઈ છે. જે 2017 માં 2.63 લાખ હતી. એવા લોકો જેની પાસે 10 લાખ ડૉલરથી વધારેનું નિવેશ યોગ્ય અધિશેષ છે જે મોટા અમીરની ક્ષેણી માં આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ અમીરો પાસે 2018 માં કુલ 430 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ હતી. 2017માં તેમની પાસે 392 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ હતી. how to get rich

  આમિર ઝડપથી અમીર અને ગરીબ ઝડપથી ગરીબ થઇ રહ્યા છે.

  આ રિપોર્ટ એવા સમયે આવી છે જયારે અમીર અને ગરીબો વચ્ચે ઘણા સવાલો ઉઠી રહ્યા છે. અમીર (rich people) વધુ અમીર થઇ રહ્યા છે, જયારે ગરીબ વધુ ગરીબ થતાં જઈ રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમીરોની પાસે હયાત સંપત્તિઓ માંથી 262 લાખ કરોડ રૂપિયાની વિત્તીય સંપત્તિઓ છે. જયારે શેષ અચલ સંપત્તિઓ છે. કુલ થઈને તેનો અંદાજો 60:40 જેવો થાય છે. વિત્તીય સંપત્તિઓમાં સૌથી વધારે 52 લાખ કરોડ રૂપિયા સીધા ઇકવીટી નિવેશ રૂપમાં છે. આ કક્ષામાં વૃદ્ધિ 2017 ના 30.32 ટકા ના બરાબરે 2018 માં ઘટીને 6.39 ટકા પર આવીઓ ગઈ છે. rich people this year is lower than last year

  દેશના અમીરો પાસે છે સોનાનું 80 કરોડ નિવેશ

  બીજી બાજુ મિયાદી જમા અથવા બાંડ માં આ અમીરો (rich people) નું નિવેશ વધ્યું છે અને આ 45 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, આમાં વૃદ્ધિ 8.85 ટકાની રહી જે પાછલા વર્ષે 4.86 ટકા હતું. વિત્તીય સંપત્તિઓમાં વીમામાં નિવેશ 36 લાખ કરોડ રૂપિયા રહ્યા જયારે બેંક જમા 34 લાખ કરોડ રૂપિયા છે. દેશમાં અમીરોની પાસે સોનામાં રોકાણ 80 લાખ કરોડ રૂપિયાનું છે. રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેમનું રોકાણ 74 લાખ કરોડ રૂપિયા છે. એક વર્ષ પહેલા સંપત્તિમાં નિવેશ 10.35 ટકા હતું જયારે 2018 માં આ ઓછું થઈને 7.13 ટકા રહી ગયું. rich people this year is lower than last year

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here