જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અનુસરો આ 5 રીત

  laxmi pujan vidhi

  0
  106
  જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અનુસરો આ 5 રીતો: laxmi pujan vidhi and money vastu tips
  mata laxmi pujan vidhi

  laxmi pujan vidhi and money vastu tips: ઘણા લોકો એવા છે કે જેમની પાસે લક્ષ્મી ટકતી નથી, એટલે કે તેઓનો કોઈને કોઈ કારણસર તેમનો ખર્ચ થયા કરે છે. ભલે તેઓ ગમે તેટલા પ્રયત્નો કરે પૈસા બચાવવાનો, પરંતુ તેમનો ખર્ચ થઇ જ જાય છે. આવક ઓછી થતાં આ ખર્ચ વધુ થવાનું શરૂ કરે છે. જો પૈસા સાથે જોડાયેલી આવી જ કોઈ સમસ્યા તમને પણ થાય છે, તો તમે શુક્રવારે કેટલાક ઉપાય કરીને લક્ષ્મી માતાને પ્રસન્ન કરી શકો છો- money vastu lakshmi pooja at home

  દેવી લક્ષ્મી અને વિષ્ણુની સ્તુતિ કરો

  દેવી લક્ષ્મીની પૂજા કરો. સવારે ઉઠીને સ્નાન કર્યા પછી, તમારે લક્ષ્મીની સ્તુતિ કરતા તેની મૂર્તિની સામે દીવો પ્રગટાવો. આ સિવાય તમે ભગવાન વિષ્ણુના નામનો જાપ પણ કરી શકો છો.

  આ વસ્તુઓનું દાન કરો

  શુક્ર ગ્રહ માટે હીરા, ચાંદી, ચોખા, મિસરી, સફેદ કપડાં, દહીં, સફેદ ચંદન વગેરે વસ્તુઓનું દાન પણ કરી શકાય છે. કોઈ ગરીબ વ્યક્તિને અથવા કોઈ મંદિરમાં દૂધનું દાન કરો.

  પરણિત મહિલાઓને ખવડાવો

  શુક્રવારે કોઈ વિવાહિત મહિલાને સુહાગની વસ્તુઓનું દાન કરો. સુહાગની વસ્તુઓ જેવી કે બંગડી, કુમકુમ, લાલ સાડી આ ઉપાયથી દેવી લક્ષ્મી ખુશ થાય છે. જયારે, માતા લક્ષ્મીના વ્રત રાખતી વખતે, પરિણીત મહિલાઓએ સાંજે ભોજન કરાવું જોઈએ.

  લાલ કપડાં પહેરો

  માતા લક્ષ્મીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે, તેથી તમે ઘરને અથવા પૂજા સ્થળને લાલ ફૂલોથી સજાવટ કરી શકો છો જેથી તમે માતા લક્ષ્મીને ખુશ કરી શકો છો. laxmi pujan vidhi and money vastu tips

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here