જયારે જૈકીએ નશામાં ઘુત થઈને અભિનેત્રી સાથે કરી હતી છેડછાડ

બોલિવૂડ લાઈફ વિશે કેટલાક કિસ્સા જે તમને લગભગ ખબર નથી.

0
59
જયારે જૈકીએ નશામાં ઘુત થઈને અભિનેત્રી સાથે કરી હતી છેડછાડ: top unknown facts of bollywood
Jackie Shroff and Tabu Photo Social Media

Jackie Shroff: બોલિવૂડના જાણીતા ફેમસ અભિનેતા જૈકી શ્રોફ તેના અલગ અંદાજને કારણે જાણીતા છે તે હાલમાં 63 વર્ષના થઇ ચૂકયા છે. જૈકીએ ઇન્ડસ્ટ્રીમાં તેના 40 વર્ષના કરિયર દરમિયાન ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટરનું ફિલ્મી કરિયર જોવામાં જેટલું સારું લાગે છે. તેટલું જ તેમને લાઈફમાં ઘણા સંઘર્ષો માંથી પસાર થવું પડે છે. આવી ઘણી વાતો છે જેના વિશે તમને લગભગ ખબર જ નહિ હોય. તો ચાલો તમને જણાવીએ તેમની લાઈફ વિશે કેટલાક કિસ્સા જે તમને લગભગ ખબર નથી.

જૈકી શ્રોફ જન્મ 1 ફેબ્રુઆરી 1957 ના રોજ મુંબઈમાં થયો હતો. અભિનેતાન પિતા ગુજરાતી હતા અને તેમની માતા ટકીશ હતી. અભિનેતાએ તેના ફિલ્મી કરિયર દરમિયાન 220થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તેના અલગ અંદાજને કારણે ફેન્સ આજે પણ તેની એક ઝલક માટે બેકાબુ રહે છે.

તમને જણાવી દઈએ કે અભિનેતાનું સાચું નામ જૈકી નથી, પરંતુ જય કિશન કાકૂભાઇ શ્રોફ છે. જૈકીનું સાચું નામ આજે પણ ઘણા ઓછા લોકો જાણે છે. ખરેખર કેવી રીતે મળી જય કિશનને જૈકી નામની ઓળખાણ?

ખરેખર તો જૈકીનું નામ બદલવાની વાત તેની સ્કૂલ ટાઈમથી શરૂ થાય છે. જય કિશન કાકૂભાઇ શ્રોફનું નામ લાબું હોવાને કારણે તેના મિત્રો તેને જૈકી જ બોલાવતા હતા. બસ ત્યારથી જ એક્ટરનું નામ જૈકી પડી ગયું.

કરિયરના શરૂઆતના દિવસોમાં જૈકીએ પહેલા કેટલાક વિજ્ઞાપનોમાં કામ કર્યું હતું. પછી એક્ટરને ફિલ્મમેકર સુભાષ ઘોસે ફિલ્મ હીરોથી તેને લૉન્ચ કર્યા, તો તેને જૈકી શ્રોફનું જ નામ આપવમાં આવ્યું.

એકવારની વાત છે જયારે જૈકી શ્રોફ માત્ર 10 વર્ષના હતા ત્યારે તેના મોટા ભાઈનું મૃત્યુ થયું ગયું હતું. જૈકીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હમારા ચોલના અસલી જગ્ગુ દાદા મારા ભાઈ હતા. ક્યારે પણ કોઈને કોઈ કામની જરૂર પડતી હતી ત્યારે મારા ભાઈ હંમેશા મદદ માટે તૈયાર રહેતા હતા. એકવાર ભાઈએ દરિયામાં એક માણસને ડૂબતા જોયો, તો તેને બચાવવા તે દરિયામાં કૂદી ગયા.

જોકે તેને તરતા પણ નહોતું આવડતું. આ કારણે ડૂબવાથી તેનું મૃત્યુ થઇ ગયું હતું. ભાઈના મૃત્યુએ જૈકીને અંદરથી તોડીને રાખી દીધો હતો.

એક સમય એવો પણ હતો જયારે એક્ટરને નશાની ખોટી આદત લાગી ગઈ હતી. એકવાર નશામાં ધુત જૈકીએ અભિનેત્રી તબ્બુની સાથે છેડછાડ કરી હતી. તે સમયે તો મામલો પૂરો થઇ ગયો હતો પરંતુ પછી થી મીડિયામાં આ વાતથી એક્ટરનું નામ ઘણું ચર્ચામાં આવ્યું હતું, પરંતુ પછીથી ગલતફેમીનું નામ આપીને વાતને દબાવી દેવામાં આવી.

ત્યારબાદ આ વાતને કારણે જૈકી અને તબ્બુ ક્યારે પણ કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી. top unknown facts of bollywood

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here