દીપિકા-અજય ને લાગ્યો ઝટકો, HD પ્રિન્ટમાં ઓનલાઈન લીક થઇ ‘છપાક’ અને ‘તાનાજી’

deepika ajay movie chhapaak and tanaji online hd leak

0
54
દીપિકા-અજય ને લાગ્યો ઝટકો, HD પ્રિન્ટમાં ઓનલાઈન લીક થઇ 'છપાક' અને 'તાનાજી': deepika ajay movie chhapaak and tanaji online hd leak
deepika ajay movie chhapaak and tanaji online hd leak
deepika ajay movie chhapaak and tanaji online hd leak: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘છપાક’ ઘણી ચર્ચામાં બની રહી છે. દીપિકા ને આ જાણીને આંચકો જરૂર લાગશે કારણ કે દીપિકા પાદુકોણ અને વિક્રાંત મૈસી સ્ટારર ફિલ્મ ‘છપાક’ HD પ્રિન્ટ માં લીક થઇ ગઈ છે.

ખાલી દીપિકા ની જ નહીં, અજય દેવગન ની ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’ ની ફિલ્મ પણ લીક થઇ ગઈ છે. દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક ઘણા વિવાદો ને ઉઠાવ્યા પછી છેલ્લે 10 જાન્યુઆરી એ રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મે પહેલા જ દિવસે સારી કમાણી કરી છે.

પરંતુ ફેન્સ ના માટે એક ખરાબ સમાચાર પણ છે, કે છપાક ફિલ્મ ઓનલાઇન લીક થઇ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બોલિવૂડ અને હોલિવુડની ઘણી ફિલ્મ લીક કરી ચૂકેલ તમિલ રોકર્સએ જ આ ફિલ્મને લીક કરી છે.

આ ફિલ્મને લઈને દીપિકા અને મેકર પહેલાથી જ ઘણા મુશ્કેલી માં હતા અને હવે આ લીક થયેલ સમાચાર તેમની મુશ્કેલી વધારે દેશે. ટ્રેડ એનાલિસ્ટ એ આ લીક થયાની માહિતી પહેલા જ આપી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here